જ્યારે શાહરૂખ ખાને જણાવ્યો 'જેહાદ' નો અર્થ

કિંગ ખાન હંમેશા ધર્મને લઈને વાત કરતા રહે છે. 

શાહરૂખ પોતાના પરિવારને એક હિન્દુસ્તાન જણાવે છે. 

શાહરૂખે કહ્યુ હતું કે, તે પાંચ વાર નમાઝ પઢ્યા બાદ પણ ધાર્મિક નથી.

શાહરૂખે એકવાર જેહાદ વિશે પણ વાત કરી હતી. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

એક્ટર બોલ્યો હતો કે, જેહાદનો અર્થ રસ્તા પર લોકોને મારવું નથી.

એક્ટરે કહ્યું કે, જેહાદ શબ્દનો ખોટો ઉપયોગ થાય છે. 

એક્ટરે કહ્યું કે, ખરાબ વિચાર પર જીત હાંસલ કરવાનો અર્થ જેહાદ છે. 

શાહરૂખ કહે છે કે, તેના ઘર પર હિન્દુ-મુસ્લિમ જેવું કંઈ નથી. 

શાહરૂખ કહે છે કે, હું મુસ્લિમ અને ગૌરી હિન્દુ છે તેમજ અમારા બાળકો હિન્દુસ્તાન છે.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા