આ ખેતીમાં 70 ટકા નફો, ઉત્પાદન એટલું કે, ગોડાઉન ભરાઈ જશે

અમરેલી જિલ્લના ખેડૂત બટુકભાઈ વઘાસિયા હળદર અને મગફળીની ખેતી કરે છે.

ખેડૂત બટુકભાઈ પાસે કુલ 8 વીઘા જમીન છે.

તેમાંથી ખેડૂત 2 વીઘા જમીનમાં હળદરનું વાવેતર કરે છે.

અન્ય 6 વીઘા જમીનમાં મગફળી સહિતના પાકોનું વાવેતર કરે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ખેડૂત હળદરમાં આંબા હળદરની ખેતી કરે છે.

તેઓ પ્રતિ વિઘે 350 મણ સુધીનું ઉત્પાદન લઈ રહ્યા છે.

ખેડૂતને એક મણના ભાવ 1,200 રૂપિયા સુધીના ભાવ મળે છે.

બે વિઘામાંથી તેઓ 6 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન લે છે.

હળદરની ખેતીમાં 70 ટકા નફો છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા