અનુપમાની નેટવર્થ જાણીને તમે પણ ચોંકી જશો!

રુપાલી ગાંગુલી પોતાની લગ્ઝરી લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતી છે. 

રુપાલી TVની સૌથી મોંઘી સ્ટાર્સમાંથી એક છે.

રુપાલી પોતાના શો અનુપમાના દરેક એપિસોડનો 3 વાખ ચાર્જ કરે છે. 

એક રિપોર્ટ અનુસાર રુપાલીની કુલ સંપતિ આશરે 20 કરોડ છે. 

હવે તેની વધતી લોકપ્રિયતાની સાથે તેની સંપત્તિ પણ સતત વધી રહી છે. 

રુપાલીની વાર્ષિક આવકની વાત કરીએ તો તે 1 કરોડથી પણ વધારે કમાય છે. 

અનુપમા સિરીયલ સિવાય તેણી જાહેરાત અને સોશિયલ મીડિયાથી પણ કમાણી કરે છે. 

રુપાલી ગાંગુલી પાસે મુંબઈમાં આલીશાન ઘર છે. 

કારની વાત કરીએ તો તેની પાસે મહિન્દ્રા થાર અને એક મર્સિડીઝ પણ છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો