નસીબ સામે ન હારી આ નારી! કોરોનામાં પતિના મૃત્યુ બાદ ગુજરાન માટે શરૂ કરી આવી લારી

રાજકોટના મવડી વિસ્તારમાં શિવ શક્તિ નામથી લારી ચલાવતા જયશ્રીબેન આજે મહિલાઓ માટે એક પ્રેરણા બન્યા છે. 

કોરોનામાં પોતાના પતિને ગુમાવ્યાં બાદ ઘરની તમામ જવાબદારી જયશ્રીબેનના માથે આવી પડી હતી.

પરંતુ તેમણે અન્ય કોઈ વ્યક્તિ પર નિર્ભર રહેવા કે, કોઈના ઓશિયાળા બનવાને બદલે આત્મનિર્ભર બનવાનો નિર્ણય કર્યો હતો.

જયશ્રીબેને અમર નગર-1માં ચંદ્રેશ નગર મેઈન રોડ પર SBI બેન્કની સામે અને મવડી ફાયર બ્રિગેડની નજીક શિવ શક્તિ નામની લારી ચલાવી રહ્યા છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આજે અસંખ્ય લોકો જયશ્રીબેનને ત્યાં મળતા નાસ્તાના ચાહક બની ગયા છે.

જયશ્રીબેન પોતાની લારી પર ચાપડી-ઉંધયું, પાઉંભાજી, ઘૂઘરા અને પાણીપુરીનું વેચાણ કરે છે. 

જયશ્રીબેનના ઘૂઘરા ખાવા લોકો પડાપડી કરે છે.

આમ જયશ્રીબેન અનેક મહિલાઓ માટે પ્રેરણા બન્યા છે.

જયશ્રીબેનને ખરેખર સાબિત કરી દેખાડ્યું છે કે, જો મન મક્કમ હોય તો તમે તમારી મંજિલ મેળવી જ શકો છો.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા