જંગલી જડીબુટ્ટીઓથી બનેલું આ તેલ લગાવશો, તો 80 ટકા વાળ ખરવાનું બંધ થઈ જશે

આ આદિવાસી હેર ઓઇલ 100 ટકા તમારા વાળને તૂટવાથી રોકશે. 

એટલું જ નહીં, તે કોઈપણ આડઅસર વિના લાંબા વાળ ઉગાડવામાં પણ મદદ કરશે.

આ આદિવાસી  હેર ઓઈલ આયુર્વેદિક જડીબુટ્ટીઓમાંથી બનેલું તેલ છે.

તે વાળને ખરતા અટકાવે છે સાથોસાથ ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ પણ દૂર કરે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ તેલ 108 જડીબુટ્ટીઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે,  જેમાં ભૃંગરાજ, હિબિસ્કસ, જટામાસી, કુસ્કસ, મેથી સહિત

નાની ડુંગળી, બાલાચડી, કરી પટ્ટા અને રત્નાચોરથી જેવા તત્વોનો સમાવેશ થાય છે.

આ તેલની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે 100% આયુર્વેદિક છે અને તેને લગાવવાથી વાળમાં કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળતી નથી.

એટલે કે, કોઈપણ વ્યક્તિ સંકોચ વિના આ તેલ પોતાના વાળમાં લગાવી શકે છે.

આદિવાસી હેર ઓઇલ લગાવવાનો બીજો સૌથી મોટો ફાયદો એ છે કે, પહેલી વાર લગાવવામાં જ 80 ટકાથી વધુ વાળ ખરતા અટકી જશે.

આદિવાસી હેર ઓઇલ માથાને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા