આ ભેંસ છે કે, દૂધ આપવાનું મશીન? દિવસનું આટલા લિટર દૂધ આપી પશુપાલકને કરી દીધો માલામાલ

આ ભેંસ છે કે, દૂધ આપવાનું મશીન? દિવસનું આટલા લિટર દૂધ આપી પશુપાલકને કરી દીધો માલામાલ

બનાસકાંઠામાં પાલનપુરના પશુપાલક નાનજીભાઈ ચૌધરી અને તેમનો પરિવાર વર્ષોથી પશુપાલન સાથે જોડાયેલો છે.  

 અત્યારે તેમની પાસે 12 પશુઓ છે, જેમાં એક મહેસાણી ભેંસ છે.

નાનજીભાઈ પાસે રહેલી ભેંસ દેખાવમાં અન્ય ભેંસો કરતા જુદી દેખાય છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ ભેંસ દરરોજ 28 લિટર દૂધ આપે છે, જ્યારે અન્ય પશુઓ 10થી 12 લિટર જ દૂધ આપે છે.

આ ભેંસની સંભાળ પાછળ મહિને 15 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે.

જેની સામે આ ભેંસ મહિને 60 હજારની આવક અપાવે છે.

બનાસકાંઠા જિલ્લામાં આ ભેંસ સૌથી વધુ દૂધ આપતી ભેંસ હોવાથી બનાસડેરી દ્વારા તેને પ્રથમ નંબર આપી સન્માનિત કરવામાં આવી હતી. 

સાથે જે ડેરી દ્વારા પશુપાલકને 30 હજારની રકમ આપવામાં આવી હતી.

12 પશુઓના દૂધમાંથી મહિને નાનજીભાઈ ચૌધરી 2 લાખ રૂપિયાની આવક મેળવે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા