આ કંપની કરશે સ્ટોક સ્પ્લિટ, 1 શેરના 10 શેર બની જશે

વિન્ડ ટર્બાઈન નિર્માતા સુઝલોન એનર્જી લિમિટેડના શેર આજે ગુરુવારે ફોકસમાં છે. 

કંપનીના શેરોમાં આજે 5 ટકા તેજી જોવા મળી અને તે 51.34 રૂપિયાની ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા છે. શેરની આ તેજી પાછળ એક મોટી બ્લોક ડીલ છે. 

ગુરુવારે થયેલી બ્લોક ડીલમાં સુઝલોનના 3.7 કરોડ શેરોનું ટ્રાન્ઝેક્શન થયું છે, આ ટ્રાન્ઝેક્શનની કુલ વેલ્યૂ લગભગ 179 કરોડ છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ફેબ્રુઆરી માર્ચમાં સુધારો થયા પહેલા જાન્યુઆરીમાં શેર 20 ટકા વધી ગયો હતો. 2024માં હજુ સુધી શેરમાં 33 ટકા તેજી આવી છે. 

શેરે 2020થી પોઝિટિવ રિટર્ન આપ્યું છે. સુઝલોન પર કવરેજ કરનારા 5 એક્સપર્ટે તેને ખરીદવાની સલાહ આપી છે. 

બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે શેર માટે ઉચ્ચતમ ટાર્ગેટ પ્રાઈસ 60 રૂપિયાનો અંદાજ લગાવ્યો છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.