તમે નકલી મસાલા તો નથી ખાઇ રહ્યાં ને? આ રીતે કરો ચેક

એવા ઘણા મસાલા છે જેનો ઉપયોગ આપણે રોજ કુકિંગમાં કરીએ છીએ. તેમાં હળદર, લાલ મરચુ પાવડર, ધામાજીરુ, મીઠું અને જીરું કોમન છે, જેનો ઉપયોગ રોજ કરવામાં આવે છે. 

કુકિંગ મસાલા

મસાલામાં ભેળસેળ

ઘણીવાર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે. કારણ કે આ મસાલામાં ભેળસેળ થઇ શકે છે. 

કેટલાંક મહિના પહેલા જ હોન્ગકોન્ગ, સિંગાપુર, નેપાળમાં MDH અને એવરેસ્ટના કેટલાંક પ્રોડક્ટ્સમાં કથિત રૂપે હાનિકારક કેમિકલ હોવાના કારણે બેન કરી દીધા હતાં. 

MDH અને એવરેસ્ટના મસાલા બેન

તેવામાં સવાલ ઉઠે છે કે તમે ઘરે કુકિંગમાં જે મસાલાનો ઉપયોગ કરી રહ્યાં છો તે કેટલાં શુદ્ધ છે. 

કેટલાં શુદ્ધ છે તમારા રસોડાના મસાલા

અમે તમને કેટલીક સરળ રીતે જણાવી રહ્યાં છીએ જેની મદદથી તમે તે જાણી શકો કે તમે જે મસાલા યુઝ કરો છો તેમાં ભેળસેળ છે કે નહીં.

આ રીતે કરો મસાલાની ઓળખ

MORE  NEWS...

પટારા જેવું પેટ બહાર લટકે છે? વજન ઘટાડવું હોય તો સવારના સમયે ન કરતાં આ 1 ભૂલ

દવા વિના કંટ્રોલમાં આવી જશે હાઇ બ્લડ સુગર, રોજ પીવો મફતમાં મળતા આ પાનનો જ્યુસ

ફ્રિજમાં મૂકેલું પનીર પથ્થર જેવું થઇ જાય છે? આ ટ્રિકથી 10 મિનિટમાં થઇ જશે સોફ્ટ

લાલ મરચાની શુદ્ધતા જાણવા માટે એક ચમચી લાલ મરચુ પાવડર એક ગ્લાસ પાણીમાં નાંખો. જો તે પાણીની નીચે બેસી જાય તો તેમાં ભેળસેળ થઇ છે. અસલી લાલ મરચુ પાણી પર તરે છે. 

લાલ મરચુ પાવડર

ધાણાજીરુ પાવડરમાં ભેળસેળ છે કે નહીં તે તેની સુગંધથી જાણી શકાય છે. અસલી ધાણાજીરુમાં ધાણાની સુગંધ આવે છે. તેમાં ભેળસેળ હોય તો તેમાં સુગંધ આવતી નથી. 

ધાણાજીરુ પાવડર

હળદર પાવડરમાં હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પાણીની કેટલાંક ટીપાં નાંખો. જો હળગર ગુલાબી, વાદળી કે રીંગણી કલરની થઇ જાય તો સમજો હળદર નકલી છે.

હળદર પાવડરની શુદ્ધતા

તજની જગ્યાએ જામફળના ઝાડની છાલ પેક કરવામાં આવી રહી છે. જો તજ ઘસવાથી ભૂરો રંગ નીકળે તો સમજો કે તે નકલી છે. 

તજ

કાળા મરીને પાણીમાં નાંખીને જુઓ. પપૈયાના બીજ હળવા હોવાથી પાણીમાં તરે છે, પરંતુ કાળા મરી પાણીમાં ડૂબી જાય છે. 

કાળા મરી

કાળા મરીને પાણીમાં નાંખીને જુઓ. પપૈયાના બીજ હળવા હોવાથી પાણીમાં તરે છે, પરંતુ કાળા મરી પાણીમાં ડૂબી જાય છે. 

મસાલાની ઓળખ

MORE  NEWS...

Health: રોજ સવારે ચાવી જાવ આ નાના પાન, 5 મોટી બીમારીઓની થઇ જશે છુટ્ટી

રસોડાની ગંદી અને ચીકણી ટાઇલ્સને ચકાચક કરી દેશે આ જુગાડ, મિનિટોમાં થશે કામ

કરમાયેલા છોડમાં પ્રાણ ફૂંકશે રસોડાની આ વસ્તુ, સાવ મફતમાં લીલાછમ થઇ જશે પ્લાન્ટ્સ