શું ખરેખર મોર આખેઆખો સાપ ગળી જાય છે? 

મોરને આપણે ક્યારેક ને ક્યારે જરૂર જોયો હશે. 

મોર પોતાની સુંદર પાંખોના કારણે ફેમસ છે.

મોર પોતાના સુંદર ડાન્સના કારણે સુંદર પક્ષીમાંથી એક ગણાય છે. 

આ સિવાય તમે સાંભળ્યું હશે કે, મોર સાપને ખાઈ જાય છે. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

એક્સપર્ટ અનુસાર, મોર શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના જીવ હોય છે. 

પાર્ક અથવા ઝૂમાં રહેતા મોરને ભોજનમાં અનાજ આપવામાં આવે છે. 

આ સિવાય નાના-નાના કીડા મારીને તે ખાવાનું પસંદ કરે છે. 

નાના સાપને મોર સરળતાથી ગળી શકે છે. 

મોટા સાપને મારીને ગળવું મોર માટે એટલું સરળ નથી હોતું. 