ઓસ્ટ્રેલિયાની ટોપ 10 હાઇ પેઇંગ જોબ્સ

Tutor - જો તમને ભણાવવાનું ગમતુ હોય તો ઓસ્ટ્રેલિયામાં તમને સરળતાથી નોકરી મળશે

Babysitter - આ ઓસ્ટ્રેલિયાની બીજી હાઇએસ્ટ પેઇંગ જોબ છે

Mail Delivery - મેઇલ ડિલિવરી એ સારા પૈસા કમાવવાનો સારો વિકલ્પ છે 

Delivery Person - ડિલીવરી સર્વિસની હાલમાં ઓસ્ટ્રેલિયામાં ખૂબ માંગ છે

Driver - તમે ઉબર ડ્રાઇવ કરીને પણ સારા રૂપિયા કમાય શકો છો

Fitness Trainer - જો તમને ફિટનેસને લઇને ક્રેઝ હોય તો આ ઓપ્શન બેસ્ટ છે

Freelancer - વેબ ડિઝાઇનિંગ અને કોન્ટેન્ટ રાઇટરની ખૂબ માંગ છે

Cleaner - ઓસ્ટ્રેલિયામાં ક્લિનરને સૌથી વધુ નાણાં ચુકવવામાં આવે છે

Waiter -  રેસ્ટોરન્ટમાં વેઇટર બનીને પણ સારી ઇનકમ ઉભી થઇ શકે છે