OYOનું ફુલ ફોર્મ શું છે?

આપણે દૈનિક જીવનમાં અનેક અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ.

પરંતુ કેટલાંક શબ્દો એવા પણ હોય છે જેના ફુલ ફોર્મ આપણે નથી જાણતા. 

ઘણીવાર લોકો OYO હોટલ બુક કરે છે, ત્યાં રોકાય છે.

પરંતુ તેમ છતાં તે લોકોને તેનું ફુલ ફોર્મ ખબર નથી હોતી. 

MORE  NEWS...

વરસાદની સિઝનમાં પણ અથાણામાં ફૂગ નહીં વળે, સ્ટોર કરતી વખતે આટલું કરો

Henna: વાળમાં તમે પણ લગાવો છો મહેંદી? 1 નહીં, જાણી લો 8 નુકસાન

Butter Recipe: ખાલી બે વસ્તુથી ઘરે બનાવો માર્કેટ જેવું બટર, એકદમ સિંપલ છે રીત

તેવું પણ જોવા મળે છે કે ઘણા કપલ્સ ગુડ ટાઇમ સ્પેન્ડ કરવા માટે OYOમાં જાય છે. 

OYOના સ્થાપક અને માલિક રિતેશ અગ્રવાલે શરૂઆતમાં તેનું નામ 'ઓરાવલ' રાખ્યું હતું.

2013માં તેમણે તેનું નામ બદલીને OYO રૂમ્સ કરી નાંખ્યું. 

હોટલ બુકિંગ સાઇટ OYOનું ફુલ ફોર્મ ઑન યોર ઓન છે. 

MORE  NEWS...

યુરિક એસિડનો ખાતમો કરી શકે છે 2 રૂપિયાના આ પાન, સાંધાનો દુ:ખાવો થઇ જશે ગાયબ

સિઝન પૂરી થાય એ પહેલા આ રીતે સ્ટોર કરી લો કેરી, એક વર્ષ સુધી નહીં બગડે

ગંદા સ્વીચ બોર્ડને સાફ કરવામાં નહીં લાગે ટાઇમ, આ ટ્રિકથી 5 મિનિટમાં ચમકાવો