1 શેર પર 2000 રૂપિયા કમાવવાનો મોકો

 ટાટા ગ્રુપની કંપની Tata Elxsi Ltdના શેરોમાં તેજી આવી શકે છે. 

માર્કેટ એક્સપર્ટ પ્રકાશ દીવાને કહ્યું છે કે, 7,650 રૂપિયાના ભાવ પર શેર ટકે છે તો, અહીંથી 2000 રૂપિયાથી વધારે તેજી આવી શકે છે. 

Tata Elxsi Ltdના શેરો માટે આગામી ટાર્ગેટ 9,000 રૂપિયાનો રહેશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ઉપરાંત કંપનીએ રોકાણકારો માટે 70 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

Tata Elxsi Ltdના શેર આજે 2 ટકાથી વધારે તેજીની સાથે 7,318 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. 

શેરના પ્રદર્શન પર નજર કરીએ તો, ડિસેમ્બર 2023માં શેરનો ભાવ 9,000 રૂપિયાની ઉપર હતો. પરંતુ ત્યારથી હજુ સુધી શેર સતત ઘટી રહ્યો છે. જ્યારે, જુલાઈ 2022માં શેરે 10,000 રૂપિયાના સ્તરને પાર કર્યું હતું.

શેર વર્તમાન સ્તરથી 9,000 રૂપિયાના ભાવને સ્પર્શ કરી શકે છે. પરંતુ તે ત્યારે જ શક્ય છે, જ્યારે શેર લાંબા સમય સુધી 7,650 રૂપિયાની ઉપર ટકે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.