વાસી મોઢે પાણી પીવાનના ફાયદા

પાણી શરીર માટે ખૂબ જ જરૂરી છે.

તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ થાય છે.

સવારે વાસી મોંઢે પાણી પીવું શરીર માટે ફાયદાકારક છે.

ડૉ. સ્મિતા શ્રીવાસ્તવ (BAMS) આ અંગે માહિતી આપે છે.

MORE  NEWS...

વરસાદની સિઝનમાં પણ અથાણામાં ફૂગ નહીં વળે, સ્ટોર કરતી વખતે આટલું કરો

Henna: વાળમાં તમે પણ લગાવો છો મહેંદી? 1 નહીં, જાણી લો 8 નુકસાન

Butter Recipe: ખાલી બે વસ્તુથી ઘરે બનાવો માર્કેટ જેવું બટર, એકદમ સિંપલ છે રીત

આમ કરવાથી મેટાબોલિઝમ મજબૂત બને છે.

તેનાથી ઋતુગત રોગોમાં પણ રાહત મળે છે.

આ સિવાય પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

આ સિવાય મન પણ શાંત રહે છે.

MORE  NEWS...

ચા પીવાના 15 મિનિટ પહેલા પી લો આ વસ્તુ, નહીં થાય એસિડિટીની સમસ્યા

Gardening: કરમાયેલા છોડમાં એક ચમચી આ પાવડર નાંખી દો, ગુચ્છામાં ખીલશે ફૂલ

ચીકણા અને ગંદા થઇ ગયાં છે કિચનના નળ? આ રીતે સાફ કરીને નવા જેવા ચમકાવો

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)