કેરાટિન ટ્રિટમેન્ટની આટલું બધું નુકસાન?

દરેક વ્યક્તિ પોતાના માથા પર સુંદર લહેરાતા વાળ પસંદ હોય છે.

પ્રદૂષણ અને ખરાબ પાણીના લીધે ઘણા પોતાના વાળને ખરતા બચાવી શકતા નથી.

આજકાલ સુંદર વાળ મેળવવા માટે કેરાટિન ટ્રીટમેન્ટ કરાવવી સામાન્ય બની ગઈ છે.

વાંકડિયા વાળથી છૂટકારો મેળવવા અને સિલ્કી સીધા વાળ કરાવવાનું ચલણ મહિલાઓમાં વધ્યું છે.

MORE  NEWS...

વરસાદની સિઝનમાં પણ અથાણામાં ફૂગ નહીં વળે, સ્ટોર કરતી વખતે આટલું કરો

Henna: વાળમાં તમે પણ લગાવો છો મહેંદી? 1 નહીં, જાણી લો 8 નુકસાન

Butter Recipe: ખાલી બે વસ્તુથી ઘરે બનાવો માર્કેટ જેવું બટર, એકદમ સિંપલ છે રીત

તાજેતરમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ અનુસાર ચોંકાવનારી વાત કહેવાઈ છે.

કેરાટિન ટ્રિટમેન્ટની કિડની પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે.

કેરાટિન આધારિત હેર સ્ટ્રેટનિંગ પ્રોડક્ટ્સમાં ગ્લાયોક્સિલિક એસિડ જોવા મળે છે.

આનાથી કિડનીની ગંભીર ઈજાનું જોખમ વધે છે

જોકે, આ ઉત્પાદનોમાં ગ્લાયકોલિક એસિડનું પ્રમાણ વધારે નથી.

MORE  NEWS...

ચા પીવાના 15 મિનિટ પહેલા પી લો આ વસ્તુ, નહીં થાય એસિડિટીની સમસ્યા

Gardening: કરમાયેલા છોડમાં એક ચમચી આ પાવડર નાંખી દો, ગુચ્છામાં ખીલશે ફૂલ

ચીકણા અને ગંદા થઇ ગયાં છે કિચનના નળ? આ રીતે સાફ કરીને નવા જેવા ચમકાવો

Disclaimer:  આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.