ક્રેડિટ કાર્ડ પર ખિસ્સામાંથી ચુકવવા પડે છે આ 7 ચાર્જ

દેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દિવસો જતા વધી રહ્યો છે. 

કાર્ડનો ઉપયોગ કરનારા યૂઝર્સ ચાર્જ પર ધ્યાન નથી આપતા.

એન્યુઅલ મેઈન્ટેનેન્સ ફી વર્ષમાં એકવાર લેવામાં આવે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ક્રેડિટ કાર્ડથી રોકડ નીકાળવા પર કેશ એડવાન્સ ફી લેવામાં આવે છે. 

લિમિટથી વધારે ખર્ચ કરવા પર બેંક ઓવર લિમિટ ચાર્જ પણ વસૂલે છે. 

મિનિમમ એમાઇન્ટ નહીં ચૂકવવા પર લેટ પેમેન્ટ ચાર્જ પણ લાગે છે. 

એન્યુઅલ પર્સેન્ટેજ રેટ પણ ક્રેડિટ કાર્ડના બિલ પર અસર કરે છે. 

ક્રેડિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન પર GST હેઠળ ટેક્સ વસૂલવામાં આવે છે. 

વિદેશમાં ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર કંપનીઓ ફોરેક્સ માર્કઅપ ફી વસૂલે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.