પૈસાથી ભરાઈ જશે ઘર, બસ કરી લો આ 1 ઉપાય!

સનાતન ધર્મમાં દીવો પ્રગટાવનું ખુબ મહત્વ છે.

એને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. 

સાંજના સમયે ઘરના મેન ગેટ પર દીવો પ્રગટાવવો શુભ હોય છે. 

એનાથી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

MORE  NEWS...

શનિ પહેલા રાજકુમાર બુધ બદલશે ચાલ, 19 જુલાઈ સુધીનો સમય આ રાશિઓ માટે ભારે

5 વર્ષ બાદ કર્ક રાશિમાં સૂર્ય-શુક્રનું થશે મિલન, બદલાઈ જશે આ રાશિઓનું ભાગ્ય

રાહુ આ બે રાશિઓ પર હંમેશા રાખે છે કૃપા દ્રષ્ટિ, ક્યારેય નથી પડતી ખરાબ નજર

અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કી રામ જણાવે છે,

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો...

તો માતા લક્ષ્મી સામે 7 મુખી દીવો પ્રગટાવો.

દીવો પ્રગટાવતી સમયે માતા લક્ષ્મીના વૈદિક મંત્રનો જાપ કરો. 

એનાથી દરિદ્રતા અને ધન સબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.