D-List થઈ રહી છે આ કંપની, લઈ લીધો ફાઈનલ નિર્ણય

Sinnar Bidi Udyog Limitedએ BSEમાંથી ઈક્વિટી શેરોની વોલેન્ટરી ડીલિસ્ટિંગના પ્રસ્તાવની જાણકારી આપી છે.

એક્સચેન્જ ફાઈલિંગમાં કંપનીએ કહ્યું છે કે, કંપનીના બધા ઈક્વિટી શેર જે પબ્લિક શેરધારકોની પાસે છે તેમનું અધિગ્રહણ કરવામાં આવશે.

આગળ કંપનીએ કહ્યું કે, બીએસઈ લિમિટેડથી કંપનીના ઈક્વિટી શેરોને સ્વૈચ્છિક રૂપથી ડીલિસ્ટ કરવામાં આવશે. સેબી ડીલિસ્ટિંગ નિયમ અનુસાર ડીલિસ્ટિંગ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

 ડીલિસ્ટિંગમાં સિક્યોરિટી બજારથી બહાર થાય છે, ત્યારબાદ તે શેરબજાર પર લિસ્ટિંગ માટે ઉપલબ્ધ રહેતી નથી.

ડીલિસ્ટિંગ 2 પ્રકારે થાય છે. પહેલું Voluntary રીતે જ્યાં કંપની પોતે નિર્ણય લઈને નિયામકને તેની જાણકારી આપે છે અને શેરને ડીલિસ્ટ કરવાની પ્રક્રિયામાં સામેલ થાય છે. 

બીજું Complusory છે, જ્યાં નિયમોનું પાલન ન કરવા પર કંપનીના શેરને ડીલિસ્ટ કરવાનો આદેશ આપવામાં આવે છે. ડીલિસ્ટિંગ પ્રક્રિયા સેબીના નિયંત્રણમાં નક્કી નિયમો હેઠળ કરવામાં આવે છે.

શેરની 52 સપ્તાહની હાઈ 766 રૂપિયા છે અને ગત એક વર્ષમાં કંપનીના શેરમાં 162.07 ટકા તેજી જોવા મળી છે.

 માર્ચમાં સમાપ્ત ક્વાટરમાં કંપનીની આવકમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જે એક વર્ષ પહેલા આ ક્વાટરમાં 1.28 કરોડ રૂપિયાથી ઘટીને 1.24 કરોડ રૂપિયા થઈ ગયો છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.