ITR ભરવા માટે કયાં-કયાં ડોક્યુમેન્ટ જોઈશે?

ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 139A(5) હેઠળ PAN આપવું જરૂરી છે.

તમારે આ PAN સાથે લિંક કરેલ તમારા આધારની વિગતો પણ દાખલ કરવી પડશે.

જો તમે નોકરી કરતા હોવ તો કંપની દ્વારા આપવામાં આવેલ ફોર્મ-16 ચોક્કસપણે તમારી પાસે રાખો.

આખા વર્ષની લેવડ-દેવડની જાણકારી માટે ફોર્મ 26AS આપવું જરૂરી છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

તમને AIS માં શેર અને મ્યુચ્યુઅલ ફંડમાંથી મેળવેલ વ્યાજ અને આવક જોવા મળશે.

રિટર્ન, ટેક્સ લાઇબલિટી અને રિફંડ વિશેની માહિતી TISમાં મળશે.

જો મકાન ભાડાથી આવક હોય તો આ માહિતી પણ આપવી પડશે.

હોમ લોન પર ટેક્સ મુક્તિ માટે, વ્યાજ સર્ટિફિકેટ સાચવવું પડશે.

જો આ દસ્તાવેજો તમારી પાસે છે, તો તમે તમારું ટેક્સ રિટર્ન જાતે ફાઇલ કરી શકો છો.