છાશ તમને હાઇડ્રેટેડ રાખવામાં ફાયદાકારક છે. કારણ કે તેમાં પાણી વધુ હોય છે.
છાશનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જેથી તમે વધુ પડતું ખાશો નહીં.
કેટલાક લોકોને દહીંથી લેક્ટોઝ ઇનટોલરન્સ હોય છે. આવા લોકો દહીં ખાઈ શકતા નથી, પરંતુ છાશ પચાવવા માટે વધારે મહેનત કરવી પડતી ન હોવાથી તેમની પાસે છાશ પીવાનો વિકલ્પ હોય છે.
પોષક તત્વોની વાત કરીએ તો, દહીં અને છાશ બંને પ્રોબાયોટીક્સથી ભરપૂર હોય છે.
દહીં અને છાશમાં કેલ્શિયમ, વિટામિન્સ અને અન્ય પોષક તત્વો હોય છે.
MORE
NEWS...
બીડી-ગુટકાના કારણે દાંત પર પીળાશ જામી ગઇ છે? તેલમાં આ વસ્તુ નાંખીને ઘસો
અંગ્રેજી દવાઓનો બાપ છે આ 5 પાન, છાતીમાં જામેલો કફ એક ઝાટકે કાઢશે બહાર
આ અલગ રેસિપીથી બનાવો ભરવા કારેલા, જોઇને મોઢુ બગાડનારા પણ માગીને ખાશે
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)