ક્રિકેટ પર બનેલી 8 અદ્ભુત ફિલ્મો, ઘરે બેઠા માણો

ફિલ્મ 'અઝહર' પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનની બાયોપિક પર બનેલી છે.

ફિલ્મ 83 પૂર્વ ક્રિકેટર કપિલ દેવની બાયોપિક છે.

આમિર ખાનની ફિલ્મ લગાન વર્ષ 2001માં રીલિઝ થઈ હતી.

વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મ ઘૂમર ક્રિકેટ પર આધારિત છે.

MORE  NEWS...

સૂર્યકુમાર યાદવના માસ્ટર કેચ પર કોણે ઉઠાવ્યા સવાલ?

નતાશાના ડાન્સ પર હાર્દિકના મોટા ભાઈ કૃણાલનું રિએક્શન

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો

શાહિદ કપૂરની ફિલ્મ જર્સી પણ ક્રિકેટ પર આધારિત છે.

2005માં આવેલી ફિલ્મ ઈકબાલ ક્રિકેટ પર આધારિત છે.

એમએસ ધોની, ભૂતપૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના વાસ્તવિક જીવન પર આધારિત ફિલ્મ.

ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' ક્રિકેટ પર આધારિત ફિલ્મ છે.

આ બધી ફિલ્મો તમે ઘરે બેઠા OTT પર જોઈ શકો છો.

MORE  NEWS...

સૂર્યકુમાર યાદવના માસ્ટર કેચ પર કોણે ઉઠાવ્યા સવાલ?

નતાશાના ડાન્સ પર હાર્દિકના મોટા ભાઈ કૃણાલનું રિએક્શન

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો