આ કંપનીને મળી શકે 25,000 કરોડના ઓર્ડર

ડિફેન્સ સેક્ટરની નવરત્ન કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સને 3,172 કરોડ રૂપિયાનો નવો ઓર્ડર મળ્યો છે. 

કંપનીએ Armoured વ્હીકલ નિગમ લિમિટેડની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. 

શેરની 52 સપ્તાહની હાઈ 323 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 120.70 રૂપિયા છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

BELએ ડેવલપર વેધન રડાર, ક્લાસરૂમ જૈમર, સ્પેયર્સ અને સર્વિસિઝ વગેરે સહિત 481 કરોડના અન્ય ઓર્ડર હાંસિલ કર્યા છે.

આ ઓર્ડર બાદ BELએ હજુ સુધી નાણાકીય વર્ષ 2025ના પહેલા ક્વાટરમાં 4,803 કરોડના ઓર્ડર હાંસિલ કર્યા છે.

ભારત ઈલેક્ટ્રોનિક્સના શેરોને હાલમાં જ બ્રોકરેજ ફર્મ CLSAએ તેના પાછલી રેટિંગ BUYથી ડાઉનગ્રોડ કરતા આઉટપરફોર્મ કરી દીધી હતી. 

બ્રોકરેજે તેમના રિસર્ચ રિપોર્ટમાં લખ્યું કે, મોંઘા વેલ્યૂએશનના કારણે આવી કંપનીઓમાં એક્ઝિક્યૂશન સંબંધિત ભૂલોનો અવકાશ ઓછો છે. 

ભારત ઈલેક્ટ્રોનિક્સે FY25 માટે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 25,000 કરોડ રૂપિયાના ઓર્ડર મળવાની શક્યતા છે.

 2024માં હજુ સુધી ભારત ઈલેક્ટ્રોનિક્સના શેરોમાં 68 ટકાનો વધારો થયો છે અને ગત 12 મહિનામાં તેણે 156 ટકાનું દમદાર રિટર્ન આપ્યું છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.