દવાઓની ખાણ છે આ વૃક્ષ, ફૂલ-પાન બધું જ ઔષધિ!

આયુર્વેદમાં ઘણા ઝાડ-પાન વિશે જણાવવામાં આવ્યું છે. 

તેમાંથી જ એક ઝાડ છે મહુડાનું.

આદિવાસી ક્ષેત્રોમાં મહુડાના ઝાડનું વિશેષ મહત્ત્વ છે. 

ચાલો તમને મહુડાના ફાયદા વિશે જણાવીએ.

MORE  NEWS...

દેશી નુસખો! પાતળા પૂંછડી જેવા વાળ પર લગાવો આ પીળી પેસ્ટ, ડબલ થશે હેર ગ્રોથ

આ ફળના ઠળિયાનું ચૂરણ છે ખૂબ જ ચમત્કારી, કંટ્રોલમાં આવી જશે ડાયાબિટીસ!

મસાલા, લોટ અને ચોખાને ભેજથી બચાવવાનો દેશી જુગાડ, ડબ્બામાં નાંખી દો આ વસ્તુ

આ ઝાડની છાલ ડાયાબિટીસના પેશન્ટ માટે ફાયદાકારક છે. 

તેનાથી દાંત સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

તેની છાલ શરદી-ઉધરસમાં પણ ફાયદાકારક છે. 

તેના ફળના સેવનથી સુગર લેવલ પણ કંટ્રોલમાં આવી જાય છે. 

MORE  NEWS...

વરસાદમાં મળતું આ ફળ છે દવાઓનો બાપ, શરીરની નસેનસમાં ભરી દેશે તાકાત

કેરીની ગોટલી સફેદ વાળને બનાવશે કાળા, આ વસ્તુ સાથે મિક્સ કરીને લગાવો

લીંબુ જલ્દી બગડી જાય છે? બસ આટલું કરો, મહિનાઓ સુધી રહેશે એકદમ તાજા

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો.