એક જ દિવસમાં આખા શરીરને ડિટોક્સ કરી નાંખશે આ મેજિકલ ડ્રિંક!

હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવાની વચ્ચે, શરીરને ડિટોક્સિફાય કરવું એ એક પોપ્યુલર ટ્રેન્ડ બની ગયો છે.

શરીરને ડિટોક્સિફાય કરવું

ગરમ પાણી, જીરું પાણી, મધ લીંબુ પાણી અને અન્ય ઘણી ડ્રિંક્સ શરીરને ડિટોક્સ કરવા માટે ઉપલબ્ધ છે.

અનેક પ્રકારની ડ્રિંક્સ

વિવિધ પ્રાકૃતિક ઉપચારોમાં, સરગવો અને આમળાના જ્યુસની પણ ઘણી ચર્ચા થઈ રહી છે. સરગવો અને આમળા બંને તેમના શક્તિશાળી ડિટોક્સિફાઇંગ ગુણો માટે જાણીતા છે.

સરગવા અને આમળાનો જ્યુસ

ખાસ કરીને સરગવાના પાંદડામાં વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ક્લોરોજેનિક એસિડ જેવા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો પણ હોય છે.

પોષક તત્ત્વોથી ભરપૂર સરગવો

MORE  NEWS...

દેશી નુસખો! પાતળા પૂંછડી જેવા વાળ પર લગાવો આ પીળી પેસ્ટ, ડબલ થશે હેર ગ્રોથ

આ ફળના ઠળિયાનું ચૂરણ છે ખૂબ જ ચમત્કારી, કંટ્રોલમાં આવી જશે ડાયાબિટીસ!

મસાલા, લોટ અને ચોખાને ભેજથી બચાવવાનો દેશી જુગાડ, ડબ્બામાં નાંખી દો આ વસ્તુ

વધુમાં, સરગવાના એન્ટી ઇન્ફલેમેટરી ગુણ લિવર પરના બોજને ઘટાડવામાં મદદ કરે છે, જે શરીરનું પ્રાથમિક ડિટોક્સિફાઇંગ અંગ છે.

ડિટોક્સિફાય કરવામાં મદદરૂપ

આમળાને પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે છે. તે વિટામિન સીના શ્રેષ્ઠ સ્ત્રોતોમાંનું એક છે. વિટામિન સી શરીરમાં ચેપ સામે લડવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

હવે જાણીએ આમળાના ફાયદા

આમળા ખાસ કરીને લીવરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લીવર લોહીમાંથી ખરાબ ટોક્સિન્સને દૂર કરે છે અને શરીરના ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે.

લીવરના સ્વાસ્થ્ય માટે

સરગવો અને આમળાનો જ્યુસ બંને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લિવરના કાર્યમાં સુધારો કરીને, તે શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.

લિવર ફંક્શનને સુધારે

આ ડ્રિંક તૈયાર કરવા માટે એક આમળુ લો. તેમાં 7-8 સરગવાના પાન અથવા 1 ચમચી સરગવાનો પાવડર મિક્સ કરો. તેમાં એક ગ્લાસ પાણી મિક્સ કરો અને રોજ સવારે ખાલી પેટ પીવો.

આ રીતે બનાવો સરગવા અને આમળાનો જ્યુસ

MORE  NEWS...

વરસાદમાં મળતું આ ફળ છે દવાઓનો બાપ, શરીરની નસેનસમાં ભરી દેશે તાકાત

કેરીની ગોટલી સફેદ વાળને બનાવશે કાળા, આ વસ્તુ સાથે મિક્સ કરીને લગાવો

લીંબુ જલ્દી બગડી જાય છે? બસ આટલું કરો, મહિનાઓ સુધી રહેશે એકદમ તાજા

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો.