મનને શાંત રાખવાની અસરકારક રીતો

શાંત જગ્યાએ બેસો અને તમારી આંખો બંધ કરીને અને 5 મિનિટ ધ્યાન કરો.

આમ કરવાથી તમે એકાગ્ર રહી શકશો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધી શકશો.

સમય કાઢીને પુસ્તકના 5 પાના વાંચવાની ટેવ પાડો.

ગાર્ડનિંગ કે ગાર્ડનમાં બેસવાથી મનને શાંતિ મળે છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

ક્યારેક પાર્કમાં એકલા ફરવા જાઓ અને પ્રકૃતિને નજીકથી નિહાળો.

કામમાંથી 2-મિનિટનો વિરામ લો અને બારી બહારની દુનિયા જુઓ.

મધુર સંગીત અશાંત મનને શાંત કરે છે અને તણાવ પણ દૂર કરે છે.

કળા તરફ રસ કેળવો અને કંઈક નવું બનાવવાનો પ્રયાસ કરો.

આ રીતો અપનાવીને તમે શાંતિ અનુભવશો અને જીવન સારું લાગશે.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ