શ્રી કૃષ્ણ ધામનું નામ વૃંદાવન કેવી રીતે પડ્યું?

વૃંદાવન પ્રાચીન સમયથી ઋષિમુનિઓ માટે તપસ્યાનું સ્થળ રહ્યું છે.

પરંતુ તેનું નામ વૃંદાવન કેવી રીતે પડ્યું?

મુડિયા સંત રામ કૃષ્ણ દાસ સમજાવે છે કે,

ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞા મુજબ સનાતન ગોસ્વામી અહીં આવ્યા હતા.

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા

તેઓને અહીંનું શાંતિપૂર્ણ વાતાવરણ તપસ્યા માટે યોગ્ય લાગ્યું.

જ્યારે સનાતન ગોસ્વામી ત્યાં બેસી તપસ્યા કરી રહ્યા હતા,

તો તેઓને તુલસીની સુગંધે પોતાની તરફ આકર્ષિત કર્યાં

વૃંદાનો અર્થ થાય છે તુલસીનું વન, ત્યારબાદ...

...સનાતન ગોસ્વામીએ આ સ્થળનું નામ વૃંદાવન આપી દીધું.