Thick Brush Stroke

ઘરમાં તુલસીનો છોડ લગાવવા પહેલા જાણી લો નિયમો અને યોગ્ય દિશા!

Thick Brush Stroke

જ્યાં તુલસીની પૂજા થાય છે ત્યાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.

Thick Brush Stroke

ઘરમાં તુલસી યોગ્ય દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. 

Thick Brush Stroke

તુલસી સાથે જોડાયેલા વાસ્તુ નિયમો જાણીએ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે. 

Thick Brush Stroke

તુલસીના છોડને એવી જગ્યાએ રાખવા જોઈએ, જ્યાં અંધારું ન હોય. 

Thick Brush Stroke

તુલસીના છોડને સીધા જમીન પર ન લગાવો, હંમેશા કુંડામાં રાખો. 

MORE  NEWS...

જગન્નાથ મંદિરના શિખરનો નથી દેખાતો પડછાયો, નહીં જાણતા હોવ મંદિર સાથે જોડાયેલા આ રહસ્યો અંગે

આગામી 87 દિવસ આ 3 રાશિઓ માટે વરદાન, શનિની ચાલ સાથે બદલાશે કિસ્મત

12 વર્ષ બાદ બે શક્તિશાળી ગ્રહો આવી રહ્યા સાથે, આ રાશિઓને થશે બમ્પર લાભ

Thick Brush Stroke

છોડને ચબુતરો બનાવી લગાવવું શુભ માનવામાં આવે છે. 

Thick Brush Stroke

તુલસીના છોડ પાસે હંમેશા સફાઈ હોય આ વાતનું ખાસ ધ્યાન રાખો. 

Thick Brush Stroke

તુલસીના છોડને રાખવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર દિશા માનવામાં આવે છે. 

Thick Brush Stroke

તુલસીને દક્ષિણમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.