શુક્રનું ગોચર વધારશે આ રાશિઓની મુશ્કેલી!

શુક્ર ગ્રહએ 7 જુલાઈના રોજ રાશિ પરિવર્તન કરી લીધું છે. 

આ ગોચરનો પ્રભાવ અમુક રાશિઓ પર પડશે. 

હરિદ્વારના જ્યોતિષ પંડિત શશાંક શેખર શર્મા જણાવી રહ્યા છે આ અંગે...

શુક્ર ગ્રહએ ચંદ્રની રાશિમાં પ્રવેશ કર્યો છે. 

MORE  NEWS...

શનિ દોષને દૂર ભગાડશે આ ઉપાય, પછી કોઈ નહીં અટકાવી શકે તમારી પ્રગતિ

12 વર્ષ બાદ શુક્રના નક્ષત્રમાં બિરાજમાન થયા ગુરુ, ઓગસ્ટ સુધી સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય

એક મહિના સુધી આ 5 રાશિઓ પર મહેરબાન રહેશે સૂર્યદેવ, સફળતા પાછળ ભાગશે

આ ગોચર સિંહ અને કુંભ રાશિની મુશ્કેલીઓ વધારી શકે છે. 

શુક્ર ગ્રહ સિંહ રાશિના જાતકોને આકસ્મિક હાનિ આપશે. 

શુક્ર ગ્રહ સિંહ રાશિના જાતકોને ધન ખર્ચ કરાવશે. 

આ ગોચર કુંભ રાશિમાં સૌથી વધુ નુકશાનદાયક થશે. 

એવામાં તમારે વિશેષ સાવધાની રાખવી પડશે. 

આ રાશિ પરિવર્તનથી આ 2 રાશિના જાતકોને શારીરિક કષ્ટ પણ થશે.  

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.