ચોમાસામાં આ મોડ પર ચલાવો AC, નહીં થાય ભેજ અને ચીકાશ

આજના સમયમાં માર્કેટમાં જેટલા પણ એસી છે

તે બધાં જ નવી ટેક્નોલોજી પર કામ કરી રહ્યાં છે.

સ્પ્લિટ અને વિન્ડો એસી સિઝનના આધારે અલગ-અલગ મોડમાં કામ કરે છે.

તમે ACના અલગ-અલગ મોડનો ઉપયોગ કરી શકો છો

MORE  NEWS...

આ ગોળમટોળ શાકભાજી પોષક તત્ત્વોની છે ફેક્ટરી! નસેનસમાં ભરી દેશે તાકાત

Recipe: ભીંડાનું શાક ચીકણું બને છે? આ ટ્રિકથી એકદમ છુટ્ટું અને ક્રિસ્પી બનશે

સવારે ઉઠતાવેંત આ 2 વસ્તુ ફાંકી જાવ, ગેસ-એસિડિટીની ગોળી લેવાની નહીં પડે જરૂર

વરસાદની મોસમમાં ગરમી ઓછી થાય છે પરંતુ હવામાં ભેજનું પ્રમાણ વધી જાય છે.

આ હવામાન ભેજ અને ચીકાશનું કારણ બને છે.

આને દૂર કરવા માટે, તમે એર કન્ડીશનના ડ્રાય મોડનો ઉપયોગ કરી શકો છો.

AC ના ડ્રાય મોડનો ઉપયોગ કરીને, તમે ભેજ વિના રૂમને ઠંડો રાખી શકો છો.

આ માટે તમારે વધુ કંઈ કરવાની જરૂર નથી, ફક્ત રિમોટ પર ડ્રાય મોડ સિલેકટ કરો.

MORE  NEWS...

Gardening: કુંડામાં પણ એકદમ પરફેક્ટ ગુલાબ ખીલશે, આ જગ્યાએ મૂકી દો છોડ

કઢી બનાવતી વખતે મીઠું ક્યારે નાંખવું જોઇએ? 80% લોકો કરે છે આ એક ગરબડ

વરસાદના કારણે લોટ-ચોખામાં કીડીઓ ચડવા લાગી છે? ડબ્બામાં નાંખી દો આ મસાલો