અનંત-રાધિકાના ગરબાની ખાસ તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા શાનદાર ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો.

રાધિકા મર્ચન્ટ ગરબાની રાત્રે હીરાની ઝગમગી રહ્યા હતા.

ગરબાની રાત્રે રાધિકા સાથે રાસ રમતા અનંત અંબાણીની શાનદાર તસવીર 

ગરબા નાઈટ્સ દરમિયાન મહેમાનોને જમવાનો ટેસ્ટ દાઢે વળગે તેવી વાનગીઓ પણ પીરસાઈ હતી.

એમ્બ્રોડરી વર્કવાળી સાડીમાં નીતા અંબાણી પણ સુંદર લાગતા હતા.

રધિકા મર્ચન્ટની ગરબા નાઈટ્સ વખતે મહેમાનો સાથે ખેંચાવેલી તસવીર.

મુકેશ અંબાણીએ અનંત-રાધિકાની ગરબા નાઈટ્સમાં વર્કવાળો કુરતો પહેર્યો હતો. 

રાધિકા મર્ચન્ટ ગરબા નાઈટ્સ વખતે સુંદર વર્કવાળી સાડી પહેરીનને તૈયાર થયા હતા. 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે.