શ્રાવણમાં મહાકાલની ભસ્મ આરતીનો સમય બદલાયો 

મહાકાલના દર્શન માટે દૂર દૂરથી લોકો ઉજ્જૈન આવે છે. 

શ્રાવણના મહિનામાં ભક્તોની સંખ્યા વધી જાય છે.

એવામાં ભગવાન પણ ભક્તો માટે જલ્દી જાગશે. 

શ્રાવણમાં મંદિર ખુલવાનો સમય બદલાઈ ગયો છે. 

એની સાથે જ ભસ્મ આરતીનો સમય પણ બદલાઈ જશે. 

MORE  NEWS...

46 વર્ષ બાદ ખુલ્યો જગન્નાથ મંદિરનો રત્નભંડાર, હવે આ જગ્યા પર રાખવામાં આવશે ઘરેણાં

આર્થિક સમસ્યા દૂર કરશે ગ્રહોનો રાજકુમાર, 3 રાશિના જાતકોને આપશે ધન જ ધન

ભૂલથી પણ બનારસથી 'ગંગાજળ અને માટી' ન લાવતા ઘરે

4.30 વાગ્યે થતી ભસ્મ આરતી વધુ જલ્દી થશે. 

આ આરતી રવિવારે 2.30AM પર થશે. 

શ્રાવણમાં દરેક રવિવાર અને સોમવારના રોજ દ્વાર ખુલશે. 

તેમજ ભસ્મ આરતીનો સમય આ જ રહેશે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.