સંસ્કૃતમાં વકીલાત કરે છે આ વકીલ, 45 વર્ષમાં નથી હાર્યો એકપણ કેસ

શ્યામજી ઉપાધ્યાય વ્યવસાયે ઉત્તર પ્રદેશનાવકીલ છે.

તેઓ યુપીના વારાણસીમાં છેલ્લા 45 વર્ષથી સંસ્કૃત ભાષામાં વકીલાત કરે છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂને બદલે તેમણે વકીલાત માટે સંસ્કૃત ભાષા કેમ પસંદ કરી?

તેથી તેમણે તેમના 70 વર્ષ જૂનો પોતાના જીવનનો એક પ્રસંગ સંભળાવ્યો.

MORE  NEWS...

માટીના આ ઘરેણાં સામે સોના-ચાંદીના દાગીના પણ પડશે ફિક્કા, વિદેશમાં પણ છે બોલબાલા!

હોટલ રૂમમાંથી અચકાયા વિના ઘરે લઈ જઈ શકો છો આ વસ્તુઓ, નહીં લાગે ચોરીનો આરોપ!

ટ્રેક્ટરના ટાયરોમાં કેમ ભરવામાં આવે છે પાણી, શું તેનાથી કોઈ ફાયદો થાય છે?

શ્યામજી કહે છે કે સુનાવણી દરમિયાન તેઓ માત્ર સરળ સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરે છે.

નજીકમાં એક ટ્રાન્સલેટર હોય છે જે અનુવાદ કરે છે અને સમજાવે છે.

શ્યામજી કહે છે કે ક્યારેક તેઓ પોતે કોર્ટમાં હિન્દીમાં અર્થ સમજાવે છે.

શ્યામજી કોર્ટમાં એફિડેવિટ અને અન્ય દસ્તાવેજો સંસ્કૃતમાં જ રજૂ કરે છે.

શ્યામજીનો દાવો છે કે તેઓ છેલ્લા 45 વર્ષમાં એકપણ કેસ હાર્યા નથી.