Thick Brush Stroke

શ્રાવણ 2024: મહાદેવના પ્રિય માસમાં શિવલિંગ પર અર્પિત કરો આ 6 વસ્તુઓ!

Thick Brush Stroke

શ્રાવણનો મહિનો ભગવાન શિવને સમર્પિત છે.

Thick Brush Stroke

આ માસમાં શિવ પરિવારની પૂજા કરવાથી બધી મનોકામના પુરી થાય છે. 

Thick Brush Stroke

શ્રાવણ માસમાં શિવલિંગ પર કઈ 5 વસ્તુઓ ચઢાવવી, જાણીએ પંડિત યોગેશ ચોરે પાસે. 

Thick Brush Stroke

શિવ મંદિરમાં શિવલિંગ પર જળ અર્પિત કરો એનાથી તમને આશીર્વાદ મળશે. 

MORE  NEWS...

12 મહિના પછી પોતાના ઘરમાં પાછો ફરશે શુક્ર, ખોલશે આ રાશિઓના ભાગ્યના તાળા

સૂર્યનું આજે ગોચર! કોને મળશે નોકરી, કોને મળશે મોટું પદ?

3 વર્ષ બાદ નજીક આવશે અરુણ અને મંગળ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય

Thick Brush Stroke

શિવલિંગ પર અત્તર લગાવવાથી જાતકોના મનના વિચાર પવિત્ર અને શુદ્ધ થાય છે. 

Thick Brush Stroke

દેવામાંથી છુટકારો મેળવવા માટે જળમાં ચોખા નાખી મહાદેવની પૂજા કરો.

Thick Brush Stroke

સુખી વૈવાહિક જીવન માટે ભોળાનાથને ગૌરી સંકર રુદ્રાક્ષ અર્પિત કરો. 

Thick Brush Stroke

સમાજમાં માન-સન્માન મેળવવા માટે ભગવાન શિવને ચંદન લગાવો.

Thick Brush Stroke

શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી તમામ ભક્તોની મનોકામના પુરી થાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

12 મહિના પછી પોતાના ઘરમાં પાછો ફરશે શુક્ર, ખોલશે આ રાશિઓના ભાગ્યના તાળા

સૂર્યનું આજે ગોચર! કોને મળશે નોકરી, કોને મળશે મોટું પદ?

3 વર્ષ બાદ નજીક આવશે અરુણ અને મંગળ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય