રાતે વાળમાં તેલ લગાવીને સુવો છો? ફાયદાના બદલે થશે નુકસાન

ખરાબ લાઇફસ્ટાઇલને કારણે વાળ ખરવા, ડ્રાયનેસ અને બીજી ઘણી સમસ્યાઓ થવા લાગી છે. પરંતુ ઘણી વખત, તેમની કેર કરવા છતાં, વાળને નુકસાન થતું રહે છે.

વાળને લગતી સમસ્યા

મોટાભાગના લોકો રાત્રે તેલ લગાવે છે અને બીજા દિવસે સવારે શેમ્પૂ કરે છે. તેઓ માને છે કે તે વાળને પોષણ આપે છે અને વાળના વિકાસમાં પણ મદદ કરે છે.

વાળમાં તેલ લગાવવું

પરંતુ રાત્રે તેલ લગાવવાથી તમારા વાળને નુકસાન થઈ શકે છે. આવો જાણીએ એક્સપર્ટ પાસેથી

રાતે તેલ લગાવવાના નુકસાન

એક્સપર્ટ કહે છે કે લાંબા સમય સુધી વાળમાં તેલ લગાવીને સૂવાથી ડેન્ડ્રફની સમસ્યા વધી શકે છે. તેથી રાત્રે તેલ લગાવવાનું ટાળો

એક્સપર્ટનો અભિપ્રાય

MORE  NEWS...

પથરીને તોડીને પેશાબ વાટે બહાર કાઢશે આ દેશી વસ્તુ, દવા-સર્જરીની પણ નહીં પડે જરૂર

દાળ-બાટીનો ટેસ્ટ ડબલ કરી દેશે રાજસ્થાની લસણની ચટણી, જરૂર ટ્રાય કરો આ રેસિપી

સડસડાટ ઘટશે વજન! રોજ આ કામ કરવાની ટેવ પાડો, થોડા જ દિવસમાં દેખાશો સ્લિમ-ટ્રિમ

ડોક્ટરનું કહેવું છે કે માનસિક તણાવના કારણે પણ વાળમાં ડેન્ડ્રફની સમસ્યા જોવા મળે છે. આવી સ્થિતિમાં તમારા સ્ટ્રેસને મેનેજ કરો.

સ્ટ્રેસ પણ છે કારણ

શેમ્પૂ કરવાના દિવસના 2 થી 3 કલાક પહેલા વાળમાં તેલ લગાવો તો સારું રહેશે.

આ સમયે લગાવો તેલ

વાળમાં માલિશ કરતી વખતે, વાળ ઘણી વાર ગુંચવાઈ જાય છે અને પછી કાંસકાની મદદથી તેમને સીધા કરવામાં આવે છે. પરંતુ તેલ લગાવ્યા પછી તરત જ વાળમાં કાંસકો ફેરવવાથી વાળ ઘણા તૂટે છે.

તરત ન ફેરવો કાંસકો

તેલ લગાવ્યા પછી વાળ ધોવા ખૂબ જ જરૂરી છે અને આવી સ્થિતિમાં સારા શેમ્પૂની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે કોઈપણ બ્રાન્ડનું તેલ વાપરતા હોવ તો તે જ બ્રાન્ડનું શેમ્પૂ લેવાનો પ્રયાસ કરો.

હેર વોશ માટે શેમ્પૂ

જો તમને સતત ખંજવાળ અથવા ખોડોની સાથે તમારા માથા પર પોપડી જામી જતી હોય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.

એક્સપર્ટની સલાહ લો

MORE  NEWS...

Gym જવાનો ટાઇમ નથી મળતો? બસ આટલું કરો, પટારા જેવું પેટ સપાટ થઇ જશે

વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી રાઇસ અપ્પમ, સ્કૂલ ટિફિન સફાચટ કરી દેશે બાળકો

એક ચમચી મેથી દાણા છે સ્વાસ્થ્યનો ખજાનો, આ સમયે ખાવાથી ડાયાબિટીસ થશે કંટ્રોલ