એક ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઈ એક્ટ્રેસ

તૃપ્તિ ડિમરીએ ફિલ્મ 'પોસ્ટર બોયઝ'થી ડેબ્યૂ કર્યું હતું.

અભિનેત્રીની ડેબ્યુ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી.

આ પછી તે 2018માં 'લૈલા મજનુ'માં લીડ રોલમાં જોવા મળી હતી.

શ્રીદેવીની 'મોમ' મૂવીમાં પણ નાની ભૂમિકા ભજવી હતી.

જોકે તેને ઓળખ રણબીરની ફિલ્મ એનિમલથી મળી હતી.

આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકાથી તૃપ્તિનું નસીબ ચમક્યું.

રણબીરના સપોર્ટથી તે રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ હતી.

આ ફિલ્મ પછી તેણે ફી પણ વધારી દીધી.

હવે તે વિકી કૌશલ સાથે ફિલ્મ બેડ ન્યૂઝમાં જોવા મળી રહી છે.