હાર્દિકથી છૂટું લીધા બાદ નતાશા તેના પુત્ર સાથે પિકનિક માણી.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક હવે અલગ થઈ ગયા છે.

ક્રિકેટરથી છૂટા પડ્યાની જાહેરાત બાદ નતાશા સર્બિયા પરત ફરી છે.

અભિનેત્રીની સાથે તેનો પુત્ર અગસ્ત્ય પણ  સર્બિયામાં છે.

પતિથી અલગ થયા બાદ નતાશા તેના પુત્ર સાથે સમય વિતાવે છે.

માતા-પુત્ર બન્ને સર્બિયામાં ફરી રહ્યા છે.

નતાશાએ પુત્ર અગત્સ્ય સાથે પિકનિકના ફોટો શેર કર્યા છે.

આ તસવીરોમાં  અગત્સ્ય પ્રાણી સંગ્રહાલયમાં ફરતો જોવા મળે છે.

તાશા અને હાર્દિકના લગ્ન 2020માં સાદાઈથી થયા હતા.

કપલે પાછલા વર્ષે ઉદેપુરમાં ધૂમધામથી લગ્ન કર્યા હતા.

MORE  NEWS...

લક્ષ્મણનું નામ આ કારણે ચર્ચામાં, મોટી જવાબદારી મળશે?

હાર્દિકને જોઈને નતાશાને સૌથી પહેલા શું વિચાર આવ્યો હતો?

હાર્દિકના નતાશા સાથેના લગ્નનો મોજડી પરત લેવાના રિવાજનો વીડિયો