વરસાદમાં ભીંજાવાથી મળે છે ગજબના ફાયદા

વરસાદ જોતા જ ઘણા લોકોને ભીંજાવાનું મન થાય છે

પરંતુ ઘરના વડીલો આમ કરવાની ના પાડે છે

તેમનું કહેવું હોય છે કે વરસાદમાં ન્હાવાથી બિમાર પડાય છે

જોકે, વરસાદના ન્હાવાના ઘણા બધા ફાયદાઓ છે

વરસાદમાં ન્હાવાથી વાળ પ્રાકૃતિક રીતે સાફ થાય છે

વરસાદનું પાણી ક્ષારીય હોય છે તેમાંથી બી12 મળે છે

આ પાણીથી કાનના દુખાવામાં રાહત મળે છે

વરસાદમાં ન્હાવાથી હોર્મોનને સંતુલિત રાખી શકાય છે

વરસાદમાં ન્હાવાથી ત્વચાને લગતી સમસ્યાઓ દૂર થાય છે 

વરસાદના પાણીમાં એન્ડોફાર્મિન અને સેરોટોનિન હોય છે

આ હેપ્પીનેસવાળા હોર્મોન્સ છે. વરસાદમાં ન્હાવાથી તણાવ દૂર થાય છે

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી