આસીમ રિયાઝને મળી નવી ગર્લફ્રેન્ડ?

બિગ બોસ ફેમ આસીમ રિયાઝ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે.

આસિમે તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક મિસ્ટ્રી ગર્લ સાથેની તસવીર શેર કરી છે.

આસિમની મિસ્ટ્રી ગર્લએ ફેન્સને ચોંકાવી દીધાં છે.

મિસ્ટ્રી ગર્લને જોઈને નેટીઝન્સ અનુમાન લગાવી રહ્યા છે કે તે તેની નવી ગર્લફ્રેન્ડ છે.

આસિમે પોતાના ફોટામાં મિસ્ટ્રી ગર્લનો ચહેરો બતાવ્યો નથી.

ફોટામાં આસીમનો ચહેરો પણ દેખાતો નથી.

ફોટોમાં રહેલી મિસ્ટ્રી ગર્લ કુર્તા અને પેન્ટ પહેરેલી છે.

એવું લાગે છે કે આસિમ પોતાના ઘરમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે.

આ ફોટો શેર કરતી વખતે આસિમે કશું લખ્યું નથી.