દાંતનો દુ:ખાવો મિનિટોમાં છૂ થઇ જશે, આ ફળનું કરો સેવન

સોમમી ફળ સ્વાસ્થ્ય માટે લાભકારક માનવામાં આવે છે. 

તેમાંથી જ એક પપૈયુ પણ છે. 

તેના બીજ પણ સ્વાસ્થ્ય માટે લાભકારક છે. 

ચાલો તમને તેના કમાલના ફાયદા વિશે જણાવીએ. 

MORE  NEWS...

ડાયાબિટીસનો કાળ છે આ લીલા પાન, ઘડપણમાં પણ હાડકા રાખશે મજબૂત, જાણો ફાયદા

ઓછા બજેટમાં જોરદાર ટ્રિપ થઇ જશે! આ હિલ સ્ટેશનના સુંદર નજારા મોહી લેશે મન

વાળ ખરતા અટકાવશે આ 5 કાળી વસ્તુઓ! ટાલ નહીં પડે, હેર ગ્રોથ થઇ જશે ડબલ

તેમાંથી નીકળતો રસ લગાવવાથી દાદર ખરજવું ઓછુ થાય છે.

તે દાંતના દુ:ખાવાની સમસ્યામાં પણ ખૂબ જ અસરકારક છે. 

તે ભૂખ ઓછી લાગવાની સમસ્યા પણ દૂર કરે છે. 

તે લિવરની સમસ્યા દૂર કરવામાં પણ સહાયક છે. 

તેના બીજનું ખાલી પેટ સેવન કરવાથી લિવર મજબૂત થાય છે.

MORE  NEWS...

કબજિયાતથી કંટાળ્યા છો? રાતે આ વસ્તુ ખાઇ લો, સવારે એક ઝાટકે પેટ સાફ થઇ જશે

શરદી-ઉધરસ પીછો નથી છોડતાં? શેકેલા આદુનું આ રીતે કરો સેવન, તરત મળશે રાહત

ઘરમાં એકપણ વંદા-ગરોળી કે મચ્છર નહીં દેખાય, આ નકામી વસ્તુથી બનાવો સ્પ્રે

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)