જોજો આનાથી વધારે રોટલીઓ ન ખાતા!

ઘણા લોકો લંચ અને ડિનરમાં દાબીને રોટલીઓનું સેવન કરે છે

એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે આવું કરવું બિલકુલ યોગ્ય નથી

રાત્રે જમવામાં 2 થી વધારે રોટલીઓ ન ખાવી જોઇએ

રાત્રે રોટલી ખાવામાં તેને પચવામાં વધુ સમય લાગી જાય છે

રાત્રે તેનું સેવન કરવાથી બોડીમાં સુગર લેવલ પણ વધી જાય છે

રાત્રે રોટલી ખાધા પછી વોક કરવું જરૂરી છે

જો તમે વેટ લોસ કરવા માંગતા હોવ તો દિવસમાં 2 જ રોટલી ખાવ

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી