શ્વેતા તિવારી બાથરોબમાં કિલર પોઝ આપ્યા

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી 43 વર્ષની ઉંમરમાં પણ કમાલ લાગી રહી છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તેણે ફેન્સને પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે.

જેમાંમાં શ્વેતા તિવારી બાથરોબમાં જોવા મળે છે.

તેણે બાથરોબમાં કિલર પોઝ આપ્યા છે.

શ્વેતાએ ખુલ્લા વાળ અને મેકઅપ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.

શ્વેતા તિવારીનું ઈન્સ્ટા અકાઉન્ટ તેના ગ્લેમરસ ફોટોથી ભરેલું છે.

એક્ટ્રેસની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

શ્વેતા તિવારી ટૂંક સમયમાં કરણ જોહરની સિરીઝમાં જોવા મળશે.