અભિનેત્રીએ 7 ફ્લોપ ફિલ્મો આપી છે, તેમ છતાં તે ઇન્ડસ્ટ્રીમાં ફેમસ છે.

કૃતિએ 2014માં 'હીરોપંતી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

કૃતિ સેનની ડેબ્યુ ફિલ્મ હિટ રહી હતી.

તે પછી તે 'દિલવાલે', 'રાબતા' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી.

કૃતિ-સુશાંતની ફિલ્મ 'રાબતા' પણ પીટાઈ ગઈ હતી.

કૃતિ સેનને બેક ટુ બેક 4 ડિઝાસ્ટર ફિલ્મો આપી છે.

તેની 10 વર્ષની કારકિર્દીમાં 7 ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ રહી છે.

ઘણી નિષ્ફળતાઓ છતાં કૃતિની ગણતરી ટોચની અભિનેત્રીઓમાં થાય છે.

આ વર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ TBMAUJ જબરજસ્ત હિટ રહી હતી.

તેની છેલ્લી ફિલ્મ 'ક્રુ'ને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.