વોશિંગ મશીનમાં નાંખી દો લસણની કળી અને જુઓ કમાલ!

Off-white Section Separator

કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ થાય છે.

Off-white Section Separator

પરંતુ શું તમે જાણો છો કે વોશિંગ મશીન લસણ પણ છોલી શકે છે?

Off-white Section Separator

એક ગૃહિણી વૉશિંગ મશીનમાં લસણની છોલ્યું હતું

Off-white Section Separator

તેના લસણની કળીને અલગ કરો અને તેને ઠંડા પાણીમાં 15-20 મિનિટ માટે રાખો.

Off-white Section Separator

પલાળેલા લસણને કોટન બેગ અથવા સુતરાઉ કપડામાં લપેટી લો.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

Off-white Section Separator

લસણને વોશિંગ મશીન ડ્રાયરમાં મૂકો, ઢાંકીને 2 થી 5 સેકન્ડ માટે સ્પિન કરો.

Off-white Section Separator

તમે જોશો તો તમને લસણ, છાલ અલગ દેખાશે. હવે લસણની કળીને પાણીમાં નાંખો.

Off-white Section Separator

છાલ પાણી પર તરતી રહેશે, લસણ તળિયે રહેશે. જેને તમે સરળતાથી અલગ કરી શકશો.

Off-white Section Separator

આ વીડિયો વરદાન પકવાન યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.