દવાઓની ઝંઝટ જ ખતમ! આ રીતે કંટ્રોલ કરો ડાયાબિટીસ

ડાયાબિટીસ ભલે એક અસાધ્ય રોગ હોઈ શકે છે પરંતુ આ સાયલન્ટ કિલર રોગને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે.

ડાયાબિટીસના દર્દીઓને ઘણીવાર તેમની લાઇફસ્ટાઇલ અને ડાયેટ પ્લાનને હેલ્ધી રાખવાની સલાહ આપવામાં આવે છે.

જો તમે પણ આ બીમારીના શિકાર છો અને તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માંગો છો, તો અહીં જણાવેલા કેટલાક યોગાસનો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઉત્તાનપાદાસન માત્ર તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં જ નહીં પણ તમારી સ્થૂળતા ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

રેસેડ ફીટ પોઝ

MORE  NEWS...

દૂધ પર રોટલી કરતાં જાડી મલાઇ જામશે, Milk ગરમ કરતી વખતે ખાલી આટલું કરો

પુરુષોને જ કેમ ટાલ પડે છે? વાળ ખરવા પાછળનું આ છે સૌથી મોટું કારણ

કચરામાં ફેંકાતી આ વસ્તુ કુંડામાં નાંખી દો, શાકભાજી ક્યારેય બહારથી નહીં ખરીદવી પડે

ડાયાબિટીસના દર્દીઓએ આ યોગ અવશ્ય કરવો. આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. આ યોગમાં વ્યક્તિએ બેસીને આગળ નમવું પડે છે.

ફોરવર્ડ બેન્ડ પોઝ

ત્રિકોણાસનની મદદથી તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ યોગ કરવાથી હાડકાં અને સ્નાયુઓને ફાયદો થાય છે.

ટ્રાયએંગલ પોઝ

પવનમુક્તાસન એ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ યોગ આસન કહેવાય છે. તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે

વિંડ રિલીવિંગ પોઝ

જો ડાયાબિટીસને કારણે તમારું શુગર લેવલ હાઇ રહે છે, તો મંડુકાસનનો અભ્યાસ શરૂ કરો. આ મુદ્રાને ફ્રોગ પોશ્ચર પણ કહેવામાં આવે છે.

ફ્રોગ પોઝ

જો તમે તમારી રૂટિનમાં અહીં જણાવેલ યોગના આસનોનો સમાવેશ કરશો તો તમે ડાયાબિટીસ કંટ્રોલની સાથે હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવી શકશો.

રૂટિનમાં સામેલ કરો

MORE  NEWS...

ચોમાસામાં માટલાનું પાણી પીવાથી ફાયદો થાય કે નુકસાન? એક્સપર્ટે આપ્યો જવાબ

ના હોય! આ વસ્તુઓથી ડરે છે સાપ, ઘરમાં રાખશો તો ઉભી પૂંછડીએ ભાગશે

વાળ ખરતાં હોય તો શેમ્પૂમાં આ નેચરલ વસ્તુ ભેળવીને ધોઇ લો, ડબલ થશે હેર ગ્રોથ

Read More

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)