40-45 દિવસમાં આ 3 શેર કરાવશે ધોમ કમાણી

શેરબજારમાં આજે મોટુ ગાબડું જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી ઊંધા માથે ગબડ્યા છે. 

હાલ જો તમે રોકાણ માટે સારા સ્ટોકની શોધમાં હોય તો અમે તમને અહીં 3 સ્ટોક્સ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં એશિયન પેઇન્ટ્સ, DLF અને ટાટા કોમ્યુનિકેશન સામેલ છે.

એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝના સીનિયર ટેક્નિકલ રીસર્ચ એનાલિસ્ટ ક્ષિતિજ ગાંધીનું કહેવું છે કે આ શેરોમાં રોકાણ કરીને આગામાં 5-6 સપ્તાહમાં શાનદાર નફો કમાઇ શકો છો.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

એશિયન પેઈન્ટ્સ- ટેક્નિકલ રીસર્ચ એનાલિસ્ટ ક્ષિતિજ ગાંધીએ એશિયન પેઇન્ટ્સના શેરોમાં 5-6 સપ્તાહ માટે ખરીદી કરવાની સલાહ આપી છે

એશિયન પેઈન્ટ્સ- આ શેરમાં 3385/3400 રૂપયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે અને 2850 રૂપિયાના લેવલ પર સ્ટોપ લોસ રાખવાની સલાહ આપી છે.

ડીએલએફ લિમિટેડ શેર- એક્સપર્ટ્સે DLF લિમિટેડના શેર માટે 1000/1020 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ અને 820 રૂપિયાનો સ્ટોપ લોસ નક્કી કર્યો છે. એક્સપર્ટ્સને 5-6 સપ્તાહમાં ટાર્ગેટ હાંસલ થવાની આશા છે. 

ટાટા કોમ્યુનિકેશન લિમિટેડ- ટાટા કોમ્યુનિકેશનના શેરોને 2190/2200 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય રેટિંગ આપવામાં આવ્યું છે, જ્યારે ટાર્ગેટ પ્રાઇસ 2190/2200 રૂપિયા છે. 

સ્ટોક માટે 1820 રૂપિયાનો સ્ટોપ લોસ નક્કી કરવામાં આવ્યો છે. આ શેર માટે પણ ટાઇમ ડ્યુરેશન 5-6 સપ્તાહનો છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.