આ ડ્રિંક છે મલાઇકાની પાતળી કમરનું સિક્રેટ! 50ની ઉંમરે પણ છે સ્લિમ ટ્રીમ

એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની સુંદરતાની સાથે સાથે તેના પરફેક્ટ ફિગર માટે પણ જાણીતી છે.

મલાઇકા અરોરા

50 વર્ષની મલાઈકાને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે.

ઉંમરનો અંદાજ

મલાઈકાએ 50 વર્ષની ઉંમરમાં પણ પોતાનું ફિગર મેન્ટેન રાખ્યું છે, જેના માટે તે સ્પેશિયલ ડાયટ લે છે અને વર્કઆઉટ રૂટિન ફોલો કરે છે.

વર્ક આઉટ રૂટિન

આ સાથે મલાઈકા એક ખાસ પીણું પણ પીવે છે જે પેટની ચરબી ઘટાડવા માટે ખૂબ જ પ્રખ્યાત છે.

ખાસ ડ્રિંક

MORE  NEWS...

દૂધ પર રોટલી કરતાં જાડી મલાઇ જામશે, Milk ગરમ કરતી વખતે ખાલી આટલું કરો

પુરુષોને જ કેમ ટાલ પડે છે? વાળ ખરવા પાછળનું આ છે સૌથી મોટું કારણ

કચરામાં ફેંકાતી આ વસ્તુ કુંડામાં નાંખી દો, શાકભાજી ક્યારેય બહારથી નહીં ખરીદવી પડે

મલાઈકા અરોરાએ પોતે આ ડ્રિંકની તસવીર પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી અને લખ્યું કે તે પોતાના દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરે છે.

લીંબુ પાણીનું સેવન

જો તમે પણ મલાઈકા જેવી પાતળી કમર ઈચ્છો છો તો તમારે રોજ લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ.

પાતળી કમર માટે

નિષ્ણાતોના મતે, લીંબુ પાણી પીવાથી તમારું મેટાબોલિઝમ વધે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

લીંબુ પાણીના ફાયદા

આ સિવાય લીંબુ પાણીનું સેવન તમારા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને શરીરને એનર્જી આપે છે.

શરીરને આપે છે એનર્જી

MORE  NEWS...

ચોમાસામાં માટલાનું પાણી પીવાથી ફાયદો થાય કે નુકસાન? એક્સપર્ટે આપ્યો જવાબ

ના હોય! આ વસ્તુઓથી ડરે છે સાપ, ઘરમાં રાખશો તો ઉભી પૂંછડીએ ભાગશે

વાળ ખરતાં હોય તો શેમ્પૂમાં આ નેચરલ વસ્તુ ભેળવીને ધોઇ લો, ડબલ થશે હેર ગ્રોથ

Read More

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)