ઓલિમ્પિકમાં રચ્યો ઇતિહાસ

પિતા ઈંટના ભઠ્ઠામાં મજૂર હતા - હવે તેમણે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે.

આ કહાની અવિનાશ સાબલેની છે કે જેમણે પેરિસ ઓલિમ્પિકમાં  5 ઓગસ્ટના ઇતિહાસ રચ્યો છે.

અવિનાશ સાબલેની 3000 મીટર હર્ડલ્સની ફાઇનલમાં એન્ટ્રી

દોડવીર ભારતના અવિનાશ સાબલેની સફર ક્યારેય આસાન રહી નથી.

સ્કૂલના ધૂળવાળા રસ્તાઓ પર ખુલ્લા પગે દોડવું...

..પેરિસના ટ્રેક પર પહોંચવાની કહાની કઠિન રહી છે

અવિનાશ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માંડવા ગામના છે.

પરિવારની આવી હાલત જોઈને અવિનાશના મનમાં માતા-પિતા..

...ના સંઘર્ષમાં સાથ આપવાની ઈચ્છા બાળપણથી જ હતી

તેથી જ રમતગમતમાં શરૂઆતની નિષ્ફળતા બાદ તેઓ સેનામાં જોડાયા.

આમ ભાગ્ય ફરી એકવાર અવિનાશને રેસિંગ ટ્રેક પર લઈ આવ્યું.

MORE  NEWS...

હિરોઈનો ઝાંખી પડે એવી આ ખૂબસૂરત છોકરી કોણ?

બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટરના ઘરને આગ ચાંપી દેવામાં આવી

વિકેટકીપર રિષભ પંત ફરી એકવાર કેએલ રાહુલનું પત્તું કાપશે?