ભારતના 100 રૂપિયા અહીં 2000 બની જાય છે

આ દેશમાં ભારતના 100 રૂપિયાની કિંમત વધીને સીધા 2000 થઈ જાય છે.

આ દેશના ચલણને પણ રુપિયા કહેવામાં આવે છે.

આ દેશ દુનિયાભરમાં પોતાની કુદરતી સુંદરતાને કારણે ટુરિસ્ટને મન મોહી લે છે.

ભારત માંથી ઘણા લોકો લાખો રૂપિયા ખર્ચીને અહીં ફરવા જાય છે.

MORE  NEWS...

માટીના આ ઘરેણાં સામે સોના-ચાંદીના દાગીના પણ પડશે ફિક્કા, વિદેશમાં પણ છે બોલબાલા!

હોટલ રૂમમાંથી અચકાયા વિના ઘરે લઈ જઈ શકો છો આ વસ્તુઓ, નહીં લાગે ચોરીનો આરોપ!

ટ્રેક્ટરના ટાયરોમાં કેમ ભરવામાં આવે છે પાણી, શું તેનાથી કોઈ ફાયદો થાય છે?

અહીં તમે આરામથી 30-50 રૂપિયામાં ભરપેટ ભોજન માણી શકો છો.

જ્યારે અહીં તમે કોઈપણ 5 સ્ટારમાં લગભગ 3500 રૂપિયામાં રહી શકો છો.

આ દેશને એક સમયે હિન્દુઓનો દેશ કહેવામાં આવતો હતો.

જોકે સમય જતાં અહીના રાજાઓએ ધર્મ પરિવર્તન કર્યું અને તે મુસ્લિમ દેશ બની ગયો.

આ દેશ બીજો કોઈ નહીં ઈન્ડોનેશિયા છે. જ્યાં ભારતીય ચલણનો દર ખૂબ ઉંચો છે.

MORE  NEWS...

ભારતમાં જન્મેલો આ વ્યક્તિ જેણે બાંગ્લાદેશને મુસ્લિમ દેશ બનાવ્યો, પિતા હતાં..

એક એવો દેશ, જ્યાં એકપણ ગુનેગાર નથી, તો પછી જેલમાં કોને રાખવામાં આવે છે?

7 ફૂટ લાંબી દૂધી ઉગાડવામાં આ ખેડૂતને મળી સફળતા