શાહરૂખ ખાને આ 8 ફિલ્મોમાં ફ્રીમાં કર્યું હતું કામ

શાહરૂખ એક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, 

પરંતુ તેણે કેટલીક ફિલ્મોમાં ફ્રીમાં કામ કર્યું હતું.

શાહરૂખે 'એ દિલ હૈ મુશ્કિલ'માં મફતમાં કેમિયો કર્યો હતો.

શાહરૂખે 'દુલ્હા મિલ ગયા'માં ફ્રીમાં કામ કર્યું હતું.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

શાહરૂખે 'ડિયર ઝિંદગી' માટે ફી લીધી ન હોવાનું કહેવાય છે.

શાહરૂખ ખાને 'બ્રહ્માસ્ત્ર'માં ફ્રી કેમિયો કર્યો હતો.

આર માધવનની 'રોકેટરી' માટે શાહરૂખે એક પણ પૈસો લીધો નથી.

શાહરૂખે 'ભૂતનાથ'માં ફ્રીમાં કામ કર્યું હોવાના અહેવાલ છે.

કમલ હાસને કહ્યું હતું કે શાહરુખે 'હે રામ' ફ્રીમાં કર્યું હતું.

શાહરૂખે 'ક્રેઝી 4'માં  ફ્રીમાં કામ કર્યું હતું.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા