આ 4 રાશિઓ પર મહેરબાન રહે છે શનિદેવ, બનાવે છે રંકમાંથી રાજા
500 વર્ષ બાદ નાગપંચમી પર બની રહ્યા 5 દુર્લભ યોગ, આ રાશિઓ રહેશે ભાગ્યશાળી
સૌભગ્ય માટે 21 બીલીપત્રો પર ચંદનથી ૐ નમઃ શિવાય લખી શિવલિંગ પર ચઢાવો.
શ્રાવણના મહિનામાં શિવજીની પૂજા કરો અને ત્યાર બાદ આખા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરો.
આવું કરવાથી તમારા ઘરમાં ખરાબ શક્તિઓ જતી રહેશે અને દરેક સંકટથી રક્ષા થશે.
દુર્ઘટનાથી બચવા માટે રોજ બળદને લીલી ઘાસ ખવડાવો અને ગાયને ગોળ સાથે રોટલી આપો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.