નાસપતી અને બબુપોચાને એક સમજવાની ભૂલ ન કરતાં, જાણો વચ્ચે શું ફેર હોય?

નાસપતી અને બબુપોચા બંને દેખાવમાં લગભગ એક જેવા જ હોય છે. પરંતુ તે બંને એકબીજાથી ઘણા અલગ છે. ચાલો તમને જણાવીએ નાસપતિ અને બબુપોચા વચ્ચે શું ફેર હોય.

નાસપતી અને બબુપોચાની છાલમાં સૌથી મુખ્ય ફરક હોય છે. નાસપતીની છાલ જાડી અને બબુપોચાની છાલ થોડી મુલાયમ હોય છે.

તમે નાસપતી અને બબુપોચા વચ્ચેનો ફેર તેના સ્વાદથી ઓળખી શકો છો. બબુપોચા સ્વાદમાં નાસપતીથી વધુ મીઠા અને રસદાર હોય છે. જ્યારે નાસપતીનો ટેસ્ટ થોડો ખાટો-મીઠો હોય છે.

નાસપતી અને બબુપોચાના બીજમાં પણ ફેર હોય છે. નાસપતીના બીજ સફરજનના બીજ જેવા હોય છે જ્યારે બબુપોચાના બીજ મોટા હોય છે.

MORE  NEWS...

રેસ્ટોરન્ટ જેવા ભાત ઘરે નથી બનતા? પાણીમાં આ વસ્તુ નાંખશો તો એક-એક દાણો ખીલશે

ડ્રાયફૂટ્સને પાણીમાં પલાળીને ખાવા જોઇએ કે દૂધમાં? જાણો શેનાથી વધુ ફાયદો થાય

ગંદામાં ગંદા ગેસ બર્નર મિનિટોમાં થઇ સાફ, આ જુગાડથી તરત ખુલી જશે બ્લોકેજ

નાસપતી અને બબુપોચાના ભાવમાં ઘણો ફેર હોય છે. બબુપોચા નાસપતી કરતાં મોંઘા હોય છે.

બોડીની ઇમ્યિનિટી વધારતા વિટામિન સીની વાત કરીએ તો નાસપતીમાં તેની વધુ માત્રા હોય છે જ્યારે બબુપોચામાં ઓછું વિટામિન સી હોય છે.

બબુપોચા ખાવાથી શરીરને ઘણા લાભ થાય છે. જેમ કે વજન ઘટાડે, ઇમ્યુનિટી વધારે, સ્વસ્થ પાચન માટે, કોલેસ્ટ્રોલ ઘટાડે અને બીપી કંટ્રોલ કરે.

નાસપતીનું સેવન કરવાથી તમને ઘણા લાભ થાય છે. જેમ કે સોજો ઓછો કરે, પેટ માટે ફાયદાકારક, સુગર મેનેજ કરે, હાર્ટ હેલ્ધી રાખે.

MORE  NEWS...

આ છોડ વાવ્યા હશે તો ઘરમાં સાપની એન્ટ્રી થતાં વાર નહીં લાગે, છુપાઇને કરે છે શિકાર

ફરવા માટે આનાથી સસ્તી જગ્યા નહીં મળે, હજાર રૂપિયામાં મેળવો લાખોની મજા

કિચન સિંક વારંવાર જામ થઇ જાય છે? આ વસ્તુ નાંખી દો, બધો કચરો થઇ જશે સાફ